કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી પી.વી.સિંધુ કઈ રમત સાથે સંકળાયેલ છે ? લોન ટેનિસ ટેબલ ટેનિસ બેડમિન્ટન આપેલ પૈકી કોઈ નહીં લોન ટેનિસ ટેબલ ટેનિસ બેડમિન્ટન આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) IBSA નો વર્તમાન અધ્યક્ષ દેશ કયો છે ? ભારત દ. આફ્રિકા બાંગ્લાદેશ બ્રાઝિલ ભારત દ. આફ્રિકા બાંગ્લાદેશ બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કેન્દ્રીય વિશ્વવિદ્યાલય (સુધારા) વિધેયક, 2021 અનુસાર, સિંધુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવશે ? લદાખ પંજાબ જમ્મુ કાશ્મીર ચંદીગઢ લદાખ પંજાબ જમ્મુ કાશ્મીર ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેત૨માં ક્યા રાજ્યે માઈક્રોફાઈનાન્સ પ્રોત્સાહન અને રાહત યોજનાની ઘોષણા કરી છે ? આસામ હરિયાણા મધ્ય પ્રદેશ અરુણાચલ પ્રદેશ આસામ હરિયાણા મધ્ય પ્રદેશ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા નેલિયોડ વાસુદેવન નંબુદરી ક્યા નૃત્ય સાથે સંકળાયેલા હતા ? મોહિનીઅટ્ટમ ભરતનાટ્યમ્ કથકલી કથક મોહિનીઅટ્ટમ ભરતનાટ્યમ્ કથકલી કથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં મણિપુરના 17મા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? ગંગાપ્રસાદ સત્યદેવ નારાયણ આર્ય લા ગણેશન જગદીશ મુખરજી ગંગાપ્રસાદ સત્યદેવ નારાયણ આર્ય લા ગણેશન જગદીશ મુખરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP