કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણમાં ક્ષમાદાનની સત્તા વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? રાજ્યપાલને રાજ્ય કારોબારી સત્તાના વિષયોમાં ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને પણ મૃત્યુ દંડની બાબતમાં રાષ્ટ્રપતિ જેટલી જ ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને મૃત્યુ દંડની સજામાં ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને સેના ન્યાયાલય દ્વારા આપવામાં અવેલ સજા માફ કરવાનો અધિકાર છે. રાજ્યપાલને રાજ્ય કારોબારી સત્તાના વિષયોમાં ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને પણ મૃત્યુ દંડની બાબતમાં રાષ્ટ્રપતિ જેટલી જ ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને મૃત્યુ દંડની સજામાં ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને સેના ન્યાયાલય દ્વારા આપવામાં અવેલ સજા માફ કરવાનો અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) લાહોર કિલ્લામાં મહારાજા રણજીત સિંહની પ્રતિમાને કયા વર્ષે સ્થાપિત કરવામાં આવી હતી ? 2017 2018 2016 2019 2017 2018 2016 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા સ્થળે ભારતના પ્રથમ ‘સ્મોગ ટાવર’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ? દિલ્હી બેંગ્લોર કોલકાત્તા ચેન્નાઈ દિલ્હી બેંગ્લોર કોલકાત્તા ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં શ્રી બજરંગ પુનિયાએ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? ડિસ્ક થ્રો જેવેલિન થ્રો શૂટિંગ કુસ્તી ડિસ્ક થ્રો જેવેલિન થ્રો શૂટિંગ કુસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2021માં માલાબાર અભ્યાસની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ? 26મી 24મી 25મી 27મી 26મી 24મી 25મી 27મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘આમાગઢ ફોર્ટ’ ક્યા આવેલો છે ? ગ્વાલિયર જયપુર ભોપાલ ઉદયપુર ગ્વાલિયર જયપુર ભોપાલ ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP