ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખાટી છાશે ભીજવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે - આ પંક્તિનો છંદ ઓળખાવો. દોહરો પૃથ્વી મનહર સ્રગ્ધરા દોહરો પૃથ્વી મનહર સ્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ યમક શ્લેષ ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ યમક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાખનું પંખી’ કોનું આત્મવૃતાંત છે ? ડૉ. પ્રબોધ પંડિત નટવરલાલ પંડ્યા જીવરામ જોષી રમણલાલ સોની ડૉ. પ્રબોધ પંડિત નટવરલાલ પંડ્યા જીવરામ જોષી રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતૃવર્ણનના કાવ્યો રચ્યાં છે ? સ્વામી આનંદ નર્મદ દયારામ પ્રેમાનંદ સ્વામી આનંદ નર્મદ દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત' આ પંક્તિ કોની છે ? કવિ ખબરદાર બોટાદકર દલપતરામ નર્મદ કવિ ખબરદાર બોટાદકર દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વિનોબા ભાવેની કૃતિ છે ? ગીતાસાર આદ્યાત્મિક વિજ્ઞાન કુરાન કથા શિક્ષણવિચાર ગીતાસાર આદ્યાત્મિક વિજ્ઞાન કુરાન કથા શિક્ષણવિચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP