ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે ? ભારત ઇન્ડિયા ઇન્ડિયા એટલે કે ભારત ઇન્ડિયા અને ભારત ભારત ઇન્ડિયા ઇન્ડિયા એટલે કે ભારત ઇન્ડિયા અને ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ભારતનાં રાજ્ય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનો કામકાજ, વેપાર નોકરી કરવાનો હક્ક" ને ભારતના બંધારણ કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે ? 20 18 19 21 20 18 19 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટીકલ હેઠળ આપવામાં આવેલ છે ? 19(C) 19(A) 19(B) 19(D) 19(C) 19(A) 19(B) 19(D) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે ? 386 410 377 368 386 410 377 368 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલ છે ? 45 મા 43 મા 44 મા 42 મા 45 મા 43 મા 44 મા 42 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઈ કલમ ___ માં કરવામાં આવી છે. 21 17 18 15 21 17 18 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP