GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં ઉત્તર ગોળાર્ધ કરતાં દક્ષિણ ગોળાર્ધમાં સમતાપ રેખાઓ વધુ સીધી અને સરળ છે. આપેલ બંને સામાન્ય રીતે સમુદ્રો પર સમપાત રેખાઓ સીધી હોય છે પરંતુ સમુદ્ર કિનારા પાસે ભૂમિખંડોમાં પ્રવેશતા તે વળાંક લે છે. આપેલ પૈકી કોઈ નહીં ઉત્તર ગોળાર્ધ કરતાં દક્ષિણ ગોળાર્ધમાં સમતાપ રેખાઓ વધુ સીધી અને સરળ છે. આપેલ બંને સામાન્ય રીતે સમુદ્રો પર સમપાત રેખાઓ સીધી હોય છે પરંતુ સમુદ્ર કિનારા પાસે ભૂમિખંડોમાં પ્રવેશતા તે વળાંક લે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 બે ___ ખડક સ્તરો વચ્ચે ___ ખડક સ્તરની વિશિષ્ટ ગોઠવણીને કારણે કેટલાક પ્રદેશોમાં ખોદવામાં આવતા કૂવામાં જલદાબક્રિયાને કારણે કૂવામાંથી પાણી આપોઆપ બહાર આવે છે. રેતી, પારગમ્ય અપારગમ્ય, પારગમ્ય પારગમ્ય, અપારગમ્ય પારગમ્ય, રેતી રેતી, પારગમ્ય અપારગમ્ય, પારગમ્ય પારગમ્ય, અપારગમ્ય પારગમ્ય, રેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 એક સાંકેતિક ભાષામાં ‘PHOTOGRAPH’ નો સંકેત ‘RJQVQITCRJ’ છે. તો ‘VISION’ નો સંકેત કયો થશે ? YKUJQR XKVKQR XLUKPP XKUKQP YKUJQR XKVKQR XLUKPP XKUKQP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 આરંભિક ઐતિહાસિક કાળના સોળ મહાજનપદોમાં નીચેના પૈકી ક્યા જનપદોનો સમાવેશ થાય છે ?1. કોસલ2. મગધ3. મલ્લ ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 સૌ પ્રથમ ___ ખડકોની ઉત્પત્તિ થઈ હોવાથી તે પ્રાથમિક ખડકો તરીકે પણ ઓળખાય છે. વિકૃત ખડકો અગ્નિકૃત ખડકો રૂપાંતરિત ખડકો પ્રસ્તર ખડકો વિકૃત ખડકો અગ્નિકૃત ખડકો રૂપાંતરિત ખડકો પ્રસ્તર ખડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયા ભીમદેવ પહેલાના સમય દરમિયાનના પ્રસિધ્ધ સ્થાપત્યકીય સ્મારકો છે ?1. સોમનાથનું નવું મંદિર 2. આબુ પરની વિમલ વસતિ 3. મોઢેરાનું સૂર્યમંદિર 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP