કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ગ્લોબલ યુથ ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 141 130 181 122 141 130 181 122 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે સંયુક્ત રાષ્ટ્રના સહયોગથી વિશ્વભરમાં કામ કરી રહેલા ‘શાંતિ સૈનિકો’ની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે UNITE Aware પ્લેટફોર્મ લૉન્ચ કર્યું ? ભારત અમેરિકા જાપાન બ્રિટન ભારત અમેરિકા જાપાન બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતે ક્યા વર્ષ સુધીમાં ‘ઊર્જા સ્વતંત્ર’ બનવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું ? વર્ષ 2047 વર્ષ 2050 વર્ષ 2037 વર્ષ 2040 વર્ષ 2047 વર્ષ 2050 વર્ષ 2037 વર્ષ 2040 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે દલિત બંધુ યોજના શરૂ કરી છે ? તેલંગાણા મધ્ય પ્રદેશ બિહાર ઓડિશા તેલંગાણા મધ્ય પ્રદેશ બિહાર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) રાષ્ટ્રીય હાથસાળ (હેન્ડલૂમ) દિવસ ક્યારે મનાવાય છે ? 8 ઓગસ્ટ 6 ઓગસ્ટ 7 ઓગસ્ટ 5 ઓગસ્ટ 8 ઓગસ્ટ 6 ઓગસ્ટ 7 ઓગસ્ટ 5 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠન/સંસ્થાએ નવું સાયબર સુરક્ષા મલ્ટિ-ડોનર ટ્રસ્ટ ફંડ લૉન્ચ કર્યું UNESCO IMF UNICEF વર્લ્ડ બેંક UNESCO IMF UNICEF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP