કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી બેલેસ્ટિક મિસાઈલ ગજનવીનું પરીક્ષણ કર્યું ? UAE સાઉદી અરેબિયા પાકિસ્તાન અફઘાનિસ્તાન UAE સાઉદી અરેબિયા પાકિસ્તાન અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ ફોટોગ્રાફી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 19 ઓગસ્ટ 18 ઓગસ્ટ 20 ઓગસ્ટ 17 ઓગસ્ટ 19 ઓગસ્ટ 18 ઓગસ્ટ 20 ઓગસ્ટ 17 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો ? રેસલિંગ સ્વિમિંગ બેડમિન્ટન શૂટિંગ રેસલિંગ સ્વિમિંગ બેડમિન્ટન શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘આનંદ’ નામક મોબાઈલ એપ લૉન્ચ કરી ? NITI આયોગ NIC LIC IRDAI NITI આયોગ NIC LIC IRDAI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં રામસર સાઈટમાં ગુજરાતના વઢવાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે તે ગુજરાતના કયા જિલ્લામાં સ્થિત છે ? સુરેન્દ્રનગર વડોદરા રાજકોટ અમદાવાદ સુરેન્દ્રનગર વડોદરા રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા કલ્યાણસિંહ ક્યા રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા ? દિલ્હી બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ દિલ્હી બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP