ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટીકલ હેઠળ આપવામાં આવેલ છે ? 19(C) 19(A) 19(B) 19(D) 19(C) 19(A) 19(B) 19(D) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં ‘મૂળભૂત ફરજો’નો સમાવેશ ક્યા વર્ષના બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે ? 1978 1960 1976 1971 1978 1960 1976 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચ કોણે તેની ભલામણો સુપ્રત કરે છે ? રાજ્યપાલ મુખ્ય પ્રધાન પંચાયત પ્રધાન વિધાનસભાના અધ્યક્ષ રાજ્યપાલ મુખ્ય પ્રધાન પંચાયત પ્રધાન વિધાનસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ? રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલા રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી આપેલ તમામ રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલા રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે ? કાનૂની બાબતો નાણાં ઉદ્યોગ અને ખનિજ ગૃહ બાબતો કાનૂની બાબતો નાણાં ઉદ્યોગ અને ખનિજ ગૃહ બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા બાબતેની જવાબદારી કોને આપવામાં આવેલી છે ? માન.નાણા મંત્રીશ્રી માન.રાજ્યપાલશ્રી માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી માન.મુખ્ય મંત્રીશ્રી માન.નાણા મંત્રીશ્રી માન.રાજ્યપાલશ્રી માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી માન.મુખ્ય મંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP