Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઇ.સ. 1651 માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? નર્મદા કાવેરી સતલજ હુગલી નર્મદા કાવેરી સતલજ હુગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District The adjective of ‘Value’. Valued Values Valuable Valuation Valued Values Valuable Valuation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે ? છ સાત આઠ પાંચ છ સાત આઠ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઈટ્રોજન વાયુ આવેલો છે ? 73 71 78 75 73 71 78 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District રેલ્વેના મીટર ગેજમાં ગેજની પહોળાઈ કેટલા મીટરની હોય છે ? 0.662 આપેલ પૈકી એક પણ નહીં 0.762 0.862 0.662 આપેલ પૈકી એક પણ નહીં 0.762 0.862 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District Shri Vijay Rupani is the CM of Gujarat, ___ government is in power. which whose whom who which whose whom who ANSWER DOWNLOAD GUJARATI MCQ APP