ભારતનો ઈતિહાસ (History of India)
યાદી-I માં આપેલ વ્યક્તિઓને યાદી-II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.
યાદી -I
a) દેવેન્દ્રનાથ ટાગોર
b) જ્યોતિબા ફૂલે
c) દુર્ગારામ મહેતા
d) શિવનારાયણ અગ્નિહોત્રી
યાદી - II
i) માનવધર્મ સભા
ii) તત્વબોધિની સભા
iii) દેવ સમાજ
iv) સત્યશોધક સભા

a-iv, b-iii, c-ii, d-i
a-iii, b-ii, c-i, d-iv
a-i, b-iii, c-iv, d-ii
a-ii, b-iv, c-i, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ?

કાલિદાસ - રઘુવંશ
અશ્વઘોષ - બુદ્ધચરિત
પાણિની - અષ્ટાધ્યાયી
હુમાયુનામા - અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ?

રવીન્દ્રનાથ ટાગોર
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
નંદદલાલ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ ?

વોરન હેસ્ટિંગ્સ
વેલેસ્લી
વિલિયમ બેન્ટિક
ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP