ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાનાં સદસ્યની મુદત કેટલી હોય છે ? 3 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 6 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 6 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિશ્વના સૌ પ્રથમ ઈ–પુસ્તકનું નામ શું છે ? અમેરિકન બંધારણ ભારતીય બંધારણ આપેલ પૈકી એક પણ નહીં બ્રિટન બંધારણ અમેરિકન બંધારણ ભારતીય બંધારણ આપેલ પૈકી એક પણ નહીં બ્રિટન બંધારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં સુધારા-વધારા કરવા માટેની કાર્યવાહી સંદર્ભે કયા અનુચ્છેદ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે ? 362 366 368 364 362 366 368 364 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ? લોકસભાના વિરોધ પક્ષના નેતા વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ગૃહ મંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ગૃહ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરવી, દેખરેખ માર્ગદર્શન અને નિયંત્રણની જવાબદારી કોની છે ? ચૂંટણી આયોગ રાજ્ય ચૂંટણી કમિશન રાજ્યના પંચાયત વિભાગની સબંધીત કલેક્ટરશ્રી ચૂંટણી આયોગ રાજ્ય ચૂંટણી કમિશન રાજ્યના પંચાયત વિભાગની સબંધીત કલેક્ટરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આરોપીને થયેલ સજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ? સુપ્રિમ કોર્ટ આપેલ તમામ રાજ્ય સરકાર હાઇ કોર્ટ સુપ્રિમ કોર્ટ આપેલ તમામ રાજ્ય સરકાર હાઇ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP