કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા રાજ્યમાં ઈન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું ?

આંધ્ર પ્રદેશ
કર્ણાટક
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કોવિડ–19માંથી રિકવરી માટે ભારત કયા દેશ સાથે ‘અશ્વગંધા’નું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે ?

અમેરિકા
યુનાઈટેડ કિંગ્ડમ
જાપાન
યુ.એ.ઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
15 ઓગસ્ટ, 2021ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી ભારતના સ્વાતંત્ર્ય પર્વે સતત કેટલામી વખત તિરંગો લહેરાવીને તેને સલામી આપી હતી ?

10મી વખત
11મી વખત
8મી વખત
9મી વખત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
INS વિક્રાંત શું છે ?

રશિયા દ્વારા નિર્મિત ભારતની સબમરિન
રશિયા દ્વારા નિર્મિત ભારતનું વિમાન વાહક જહાજ
ઈઝરાયલ દ્વારા નિર્મિત ભારતની સબમરિન
ભારત દ્વારા સ્વદેશી રીતે નિર્મિત ભારતનું વિમાનવાહક જહાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
પ્રગતિ’ પ્લેટફોર્મ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1, પ્રગત્તિ એક એવું મંચ છે જે વડાપ્રધાનને કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ સાથે ભૂમિ સ્તરની પરિસ્થિતિની સંપૂર્ણ માહિતી અને દશ્યો સાથે મુદ્દાઓની ચર્ચા કરવામાં સક્ષમ છે.
2. આ પ્લેટફોર્મ વર્ષ 2015માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
3. નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરની મદદથી PMOની ટીમ દ્વારા તેની રચના કરવામાં આવી હતી.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP