ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઇએ, થાય અમારા કામ. - આ પંક્તિનો છંદ ઓળખવો. પૃથ્વી મનહર દોહરો સવૈયા પૃથ્વી મનહર દોહરો સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની કઈ નવલકથા ઉપરથી ફિલ્મ બનાવવામાં આવી હતી ? તપસ્વિની લોપામુદ્રા પૃથ્વીવલ્લભ જય સોમનાથ તપસ્વિની લોપામુદ્રા પૃથ્વીવલ્લભ જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મજહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના'ના કવિ કોણ છે ? શેખાદમ આબુવાલા અમૃત ઘાયલ ઈકબાલ મરીઝ શેખાદમ આબુવાલા અમૃત ઘાયલ ઈકબાલ મરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ભીખુ - ધૂમકેતુ રાનમાં - ધ્રુવ ભટ્ટ બાનો વાડો - પ્રવીણ દરજી પરીક્ષા - મધુબેન ગાંધી ભીખુ - ધૂમકેતુ રાનમાં - ધ્રુવ ભટ્ટ બાનો વાડો - પ્રવીણ દરજી પરીક્ષા - મધુબેન ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિઘન્દુ ગ્રંથની રચના કોણે કરી હતી ? સુશ્રુત આર્યભટ્ટ ધન્વંતરિ બ્રહ્મગુપ્ત સુશ્રુત આર્યભટ્ટ ધન્વંતરિ બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયકાંત મણિયારના ‘લીલેરો ઢાળ’ કાવ્યસંગ્રહને કયા વર્ષે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 1983 1984 1982 1981 1983 1984 1982 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP