ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ___ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે.

વડાપ્રધાન
સંસદ
રાષ્ટ્રપતિ
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ?

અનુચ્છેદ - 161
અનુચ્છેદ - 213
અનુચ્છેદ - 163
અનુચ્છેદ - 166

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ?

સામવેદ
ઋગ્વેદ
મૂંડકોપનિષદ
કઠોરનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
42મા બંધારણીય સુધારા અન્વયે જોડાયેલ મૂળભૂત કરજોને કઈ સમિતિ દ્વારા જોડવાની ભલામણ કરાઈ હતી ?

સરદાર સ્વર્ણ સિંહ સમિતિ
હંસરાજ મહેતા સમિતિ
ડૉ.રંગરાજન સમિતિ
ચેલૈયા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ?

36
37
39
38

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP