ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં ‘મૂળભૂત ફરજો’નો સમાવેશ ક્યા વર્ષના બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે ? 1971 1978 1960 1976 1971 1978 1960 1976 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષનો કાર્યકાળ ___ હોય છે. આપેલ પૈકી એક પણ નહીં છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી ચાર વર્ષ અથવા 58 વર્ષની ઉંમર સુધી પાંચ વર્ષ અથવા 70વર્ષની ઉંમર સુધી (આમાંથી જે પહેલા હોય તે) આપેલ પૈકી એક પણ નહીં છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી ચાર વર્ષ અથવા 58 વર્ષની ઉંમર સુધી પાંચ વર્ષ અથવા 70વર્ષની ઉંમર સુધી (આમાંથી જે પહેલા હોય તે) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ -19 અનુચ્છેદ -12 અનુચ્છેદ -13 અનુચ્છેદ -16 અનુચ્છેદ -19 અનુચ્છેદ -12 અનુચ્છેદ -13 અનુચ્છેદ -16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે ? 9મી યાદી 11મી યાદી 8મી યાદી 12મી યાદી 9મી યાદી 11મી યાદી 8મી યાદી 12મી યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં રેલવે કઈ યાદીના વિષયમાં દર્શાવેલ છે ? રાષ્ટ્રપતિ યાદી ઉભયવર્તી યાદી રાજય યાદી કેન્દ્ર યાદી રાષ્ટ્રપતિ યાદી ઉભયવર્તી યાદી રાજય યાદી કેન્દ્ર યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ભારતના બંધારણના ક્યા આર્ટીકલની સાથે રહી રચાયો છે ? 23A 21A 24A 22A 23A 21A 24A 22A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP