ભારતનું બંધારણ (Constitution Of India) મીનરવા મીલ્સ વિરુદ્ધ ભારત સંઘનો કેસ ક્યો છે ? બંધારણીય સુધારા માટે વડાપ્રધાનની અનુમતિ સંસદને ન્યાયિક સત્તા બંધારણીય સુધારા માટે સંસદની શક્તિ મર્યાદિત છે. બંધારણીય સુધારા માટે રાષ્ટ્રપતિની અનુમતિ બંધારણીય સુધારા માટે વડાપ્રધાનની અનુમતિ સંસદને ન્યાયિક સત્તા બંધારણીય સુધારા માટે સંસદની શક્તિ મર્યાદિત છે. બંધારણીય સુધારા માટે રાષ્ટ્રપતિની અનુમતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય કમિશ્નરોની નિમણૂંક કોણ કરે છે ? માન.રાષ્ટ્રપતિશ્રી માન.કાયદામંત્રીશ્રી માન.વડાપ્રધાનશ્રી માન.નાણામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.કાયદામંત્રીશ્રી માન.વડાપ્રધાનશ્રી માન.નાણામંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી ? સામાજિક આર્થિક ન્યાય બિનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી ધાર્મિક રાજ્યની સ્થાપના કલ્યાણ રાજ્યની સ્થાપના સામાજિક આર્થિક ન્યાય બિનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી ધાર્મિક રાજ્યની સ્થાપના કલ્યાણ રાજ્યની સ્થાપના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મા. ગવર્નરશ્રીને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે ? મા. વડાપ્રધાનશ્રી મા. કાયદામંત્રી મા. રાષ્ટ્રપતિશ્રી મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઇકોર્ટ મા. વડાપ્રધાનશ્રી મા. કાયદામંત્રી મા. રાષ્ટ્રપતિશ્રી મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઇકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે આ તેની કઈ હકુમત કહેવાય ? આપેલ પૈકી એક પણ નહીં સલાહકારી હકુમત મૂળ હકુમત અપીલીય હકુમત આપેલ પૈકી એક પણ નહીં સલાહકારી હકુમત મૂળ હકુમત અપીલીય હકુમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? એન. ગોપાલાસ્વામી આયંગર આર.કે. સુબ્રમણ્યમ ટી.એન. સત્યપંથી એસ. ચેન્નારેડી એન. ગોપાલાસ્વામી આયંગર આર.કે. સુબ્રમણ્યમ ટી.એન. સત્યપંથી એસ. ચેન્નારેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP