ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ બંધારણના ક્યા પરિશિષ્ટમાં છે ? પરિશિષ્ટ -5 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -5 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 300 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 300 અનુચ્છેદ - 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના નાણાંમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણા સચિવ ભારતના નાણાંમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણા સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે ? 5% 20% 10% 15% 5% 20% 10% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સેન્ટ્રલ વિજિલન્સ આયોગમાં હાલમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર ઉપરાંત કેટલાક કમિશનર કાર્યાન્વિત છે ? ત્રણ ચાર બે એક ત્રણ ચાર બે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ? સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય કાયદો કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય બિલ માન્ય થયું કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય કાયદો કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય બિલ માન્ય થયું કહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP