ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે ? સર્વ નાગરિકોને સર્વ લોકોને અમને પોતાને આપેલ પૈકી કોઈ નહીં સર્વ નાગરિકોને સર્વ લોકોને અમને પોતાને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ? કલમ - 51-એ કલમ - 41 કલમ - 24 બંધારણમાં જોગવાઈ નથી કલમ - 51-એ કલમ - 41 કલમ - 24 બંધારણમાં જોગવાઈ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે કરવામાં આવેલ હતી ? સને 2005 સને 2006 સને 2008 સને 2007 સને 2005 સને 2006 સને 2008 સને 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ? અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનું બંધારણીય તંત્ર નિષ્ફળ જાય તો ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કટોકટી જાહેર કરી શકાય છે ? 326 276 406 356 326 276 406 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે ? 4 વર્ષ 6 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 6 વર્ષ 7 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP