ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ - 13 અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 19 અનુચ્છેદ - 13 અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનાં નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) ને કેવી રીતે પદ ઉપરથી દુર કરી શકાય ? મહાભિયોગ દ્વારા વહીવટી હુકમ દ્વારા રાષ્ટ્રપતિના હુકમથી સર્વોચ્ચ અદાલતના હુકમથી મહાભિયોગ દ્વારા વહીવટી હુકમ દ્વારા રાષ્ટ્રપતિના હુકમથી સર્વોચ્ચ અદાલતના હુકમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદમાં સંઘ પ્રદેશનું વધુમાં વધુ કેટલું પ્રતિનિધિત્વ હોઈ શકે ? 15 સભ્યો 17 સભ્યો 13 સભ્યો 20 સભ્યો 15 સભ્યો 17 સભ્યો 13 સભ્યો 20 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લોઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 333 આર્ટિકલ – 330 આર્ટિકલ – 331 આર્ટિકલ – 329 આર્ટિકલ – 333 આર્ટિકલ – 330 આર્ટિકલ – 331 આર્ટિકલ – 329 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ? અનુચ્છેદ - 32 અનુચ્છેદ - 154 અનુચ્છેદ - 201 અનુચ્છેદ - 226 અનુચ્છેદ - 32 અનુચ્છેદ - 154 અનુચ્છેદ - 201 અનુચ્છેદ - 226 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોની ભલામણ સિવાય, ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં ? ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ભારતના રાષ્ટ્રપતિ સંસદ મુખ્ય ચૂંટણી કમિશનર ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ભારતના રાષ્ટ્રપતિ સંસદ મુખ્ય ચૂંટણી કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP