ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજો દર્શાવી છે ? 10 12 14 11 10 12 14 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) શ્વેતપત્ર એટલે- એક પણ નહીં ઊંચી જાતનો કાગળ રાષ્ટ્રીય બાબતે પ્રગટ કરેલા અગત્યનો દસ્તાવેજ લોકસભામાં વિષેયક દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજ એક પણ નહીં ઊંચી જાતનો કાગળ રાષ્ટ્રીય બાબતે પ્રગટ કરેલા અગત્યનો દસ્તાવેજ લોકસભામાં વિષેયક દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કામનો અધિકાર (રાઇટ ટુ વર્ક) બંધારણના કયા ભાગમાં જણાવેલ છે ? સાત ચાર પાંચ ત્રણ સાત ચાર પાંચ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ? 530 કરતાં વધુ નહીં 515 કરતાં વધુ નહીં 510 કરતાં વધુ નહીં 520 કરતાં વધુ નહીં 530 કરતાં વધુ નહીં 515 કરતાં વધુ નહીં 510 કરતાં વધુ નહીં 520 કરતાં વધુ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે ? આધુનિક રાજ્ય મૂડીવાદી રાજ્ય કલ્યાણકારી રાજ્ય ઉદામતવાદી રાજ્ય આધુનિક રાજ્ય મૂડીવાદી રાજ્ય કલ્યાણકારી રાજ્ય ઉદામતવાદી રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP