ભારતનું બંધારણ (Constitution Of India) સમાન નાગરિક સંહિતા દરખાસ્ત દરેક નાગરિકના વૈયક્તિક નિયમનનો સર્વસામાન્ય સમુચ્ચયની નિયન્ત્રક પ્રતિકૃતિ છે. નીચેના પૈકી કયુ સમાન નાગરિક સંહિતાને અનુરૂપ નથી ? ભરણપોષણ લગ્ન બદનક્ષી વારસાઈ ભરણપોષણ લગ્ન બદનક્ષી વારસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ... દીવાની અધિકાર છે. મૂળભૂત ફરજ છે. રાજકીય અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. દીવાની અધિકાર છે. મૂળભૂત ફરજ છે. રાજકીય અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણનો અનુચ્છેદ 1(1) કહે છે અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં ઈન્ડિયા, અર્થાત્, ભારત રાજ્યનો સંઘ રહેશે બંધારણના આરંભે નાગરીકત્વ અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં ઈન્ડિયા, અર્થાત્, ભારત રાજ્યનો સંઘ રહેશે બંધારણના આરંભે નાગરીકત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત અન્ય કેટલા સભ્યો હોય ? 3 5 4 6 3 5 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણીપંચની રચના થયેલ છે ? કલમ – 322 કલમ – 326 કલમ – 324 કલમ – 320 કલમ – 322 કલમ – 326 કલમ – 324 કલમ – 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આ વિધેયક રાજયસભામાં રજૂ કરી શકાતું નથી. નીતિવિષયક વિધેયક નાણાં વિધેયક સંરક્ષણ વિધેયક પક્ષાતર વિધેયક નીતિવિષયક વિધેયક નાણાં વિધેયક સંરક્ષણ વિધેયક પક્ષાતર વિધેયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP