ભારતનું બંધારણ (Constitution Of India) જો રાજ્યસભાના અધ્યક્ષ કાર્યકારી રાષ્ટ્રપતિ બને તો તેમની અધ્યક્ષ તરીકેની જવાબદારી ___ નિભાવે છે. અધ્યક્ષ દ્વારા નિયુક્ત કરાયેલ રાજ્યસભાના સદસ્ય તેઓ અધ્યક્ષ તરીકે ચાલુ રહે છે. નવા ચૂંટાયેલા અધ્યક્ષ નાયબ અધ્યક્ષ અધ્યક્ષ દ્વારા નિયુક્ત કરાયેલ રાજ્યસભાના સદસ્ય તેઓ અધ્યક્ષ તરીકે ચાલુ રહે છે. નવા ચૂંટાયેલા અધ્યક્ષ નાયબ અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયુ વિધાન યોગ્ય છે ? અદાલતનો આશરો લઈ શકાય છે. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. અદાલતનો આશરો લઈ શકાય છે. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના સૌ પ્રથમ વખત શપથ લીધા તે સમયે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજકોટ (પૂર્વ) વિધાનસભા મણિનગર વિધાનસભા રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજકોટ (પૂર્વ) વિધાનસભા મણિનગર વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ રાષ્ટ્રીય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? કે.સાંથનમ વાય. વી. રેડ્ડી કે.સી.નિયોગી વિજય કેલકર કે.સાંથનમ વાય. વી. રેડ્ડી કે.સી.નિયોગી વિજય કેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરીકતા અંગેની જોગવાઈ ભારતના બંધારણનો કયા અનુચ્છેદ દર્શાવે છે ? અનુચ્છેદ 5 અનુચ્છેદ 6 અનુચ્છેદ 9 અનુચ્છેદ 7 અનુચ્છેદ 5 અનુચ્છેદ 6 અનુચ્છેદ 9 અનુચ્છેદ 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ? અનુચ્છેદ 42 અનુચ્છેદ 41 અનુચ્છેદ 44 અનુચ્છેદ 43 અનુચ્છેદ 42 અનુચ્છેદ 41 અનુચ્છેદ 44 અનુચ્છેદ 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP