ભારતનું બંધારણ (Constitution Of India) રાજયની વિધાનસભાએ અથવા વિધાન પરિષદવાળા રાજયમાં, રાજયના વિધાનમંડળના બંને ગૃહોએ પસાર કરેલું કોઈપણ વિધેયક રાજયપાલની અનુમતિ વગર કાયદો બની શકતું નથી તેવી બંને જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-200 અનુચ્છેદ-202 અનુચ્છેદ-201 અનુચ્છેદ-168 અનુચ્છેદ-200 અનુચ્છેદ-202 અનુચ્છેદ-201 અનુચ્છેદ-168 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ મફત અને ફરજિયાત શિક્ષણ સંબંધિત છે ? 45 48 46 47 45 48 46 47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધિનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવા માટે કઈ રીટનો ઉપયોગ કરે છે ? અધિકાર પૃચ્છા પરમાદેશ ઉત્પ્રેષણ પ્રતિષેધ અધિકાર પૃચ્છા પરમાદેશ ઉત્પ્રેષણ પ્રતિષેધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ કયા વર્ષમાં બન્યો ? 1995 1998 1990 1992 1995 1998 1990 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ વ્યક્તિને ધર્મ, જાતિને કારણે નીચેના પૈકી કયા સ્થળે પ્રવેશ રોકી શકાય છે ? દુકાનો, હોટલ કુવા ઉપર પાણી ભરવા ઉપરોક્ત પૈકી એક પણ નહીં જાહેર રસ્તાનો ઉપયોગ દુકાનો, હોટલ કુવા ઉપર પાણી ભરવા ઉપરોક્ત પૈકી એક પણ નહીં જાહેર રસ્તાનો ઉપયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે ? રાજ્યનો પોતાનો અધિકાર છે. વડાપ્રધાનને રાષ્ટ્રપતિને સંસદને રાજ્યનો પોતાનો અધિકાર છે. વડાપ્રધાનને રાષ્ટ્રપતિને સંસદને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP