ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ? અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 173 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ? પ્રોરોઇન્ડ મેગ્નાકાર્ટા કોરેન્ટી બેઝરૂલ ફન્ડારાઇટ્સ પ્રોરોઇન્ડ મેગ્નાકાર્ટા કોરેન્ટી બેઝરૂલ ફન્ડારાઇટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યાં અનુચ્છેદમાં કરેલી છે ? અનુચ્છેદ 158 અનુચ્છેદ 157 અનુચ્છેદ 154 અનુચ્છેદ 158 (2) અનુચ્છેદ 158 અનુચ્છેદ 157 અનુચ્છેદ 154 અનુચ્છેદ 158 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? નીલમ સંજીવ રેડ્ડી જ્ઞાની ઝૈલસિંહ રાજેન્દ્ર પ્રસાદ વી.વી.ગીરી નીલમ સંજીવ રેડ્ડી જ્ઞાની ઝૈલસિંહ રાજેન્દ્ર પ્રસાદ વી.વી.ગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન. ન્યાયાધિશોની નિમણૂક કરી શકાય છે ? 28 30 31 29 28 30 31 29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતની સૌપ્રથમ વિધાનસભાના અધ્યક્ષશ્રી નું નામ જણાવો. મનુભાઈ પારખીવાળા કુંદનલાલ ધોળકિયા કલ્યાણજી મહેતા રાઘવજી લેઉઆ મનુભાઈ પારખીવાળા કુંદનલાલ ધોળકિયા કલ્યાણજી મહેતા રાઘવજી લેઉઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP