ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે ? સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી નામદાર રાજ્યપાલશ્રી માનનીય વડાપ્રધાનશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી નામદાર રાજ્યપાલશ્રી માનનીય વડાપ્રધાનશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકન પુનઃસ્થાપના કરવાની સતા કોને છે ? બધી જ અદાલતોને જિલ્લા અદાલતને સર્વોચ્ચ અદાલતને વડી અદાલતને બધી જ અદાલતોને જિલ્લા અદાલતને સર્વોચ્ચ અદાલતને વડી અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ન્યાયિક સક્રિયતા' (Judicial Activism) ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે ? બંધારણ સુધારો ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય જાહેરહિતની અરજીઓ ન્યાયિક સમીક્ષા બંધારણ સુધારો ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય જાહેરહિતની અરજીઓ ન્યાયિક સમીક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 61 આર્ટિકલ – 63 આર્ટિકલ – 57 આર્ટિકલ – 64 આર્ટિકલ – 61 આર્ટિકલ – 63 આર્ટિકલ – 57 આર્ટિકલ – 64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં 42 મા સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 25 51-ક 42 44 25 51-ક 42 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP