ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? સમાનતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર સ્વાતંત્ર્યતાનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર સમાનતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર સ્વાતંત્ર્યતાનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર કેટલી છે ? 60 વર્ષ 58 વર્ષ 62 વર્ષ 65 વર્ષ 60 વર્ષ 58 વર્ષ 62 વર્ષ 65 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો રાજ્યસભાના અધ્યક્ષ કાર્યકારી રાષ્ટ્રપતિ બને તો તેમની અધ્યક્ષ તરીકેની જવાબદારી ___ નિભાવે છે. નાયબ અધ્યક્ષ તેઓ અધ્યક્ષ તરીકે ચાલુ રહે છે. નવા ચૂંટાયેલા અધ્યક્ષ અધ્યક્ષ દ્વારા નિયુક્ત કરાયેલ રાજ્યસભાના સદસ્ય નાયબ અધ્યક્ષ તેઓ અધ્યક્ષ તરીકે ચાલુ રહે છે. નવા ચૂંટાયેલા અધ્યક્ષ અધ્યક્ષ દ્વારા નિયુક્ત કરાયેલ રાજ્યસભાના સદસ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ? અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 213 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ-310 અનુચ્છેદ-309 અનુચ્છેદ-311 અનુચ્છેદ-312 અનુચ્છેદ-310 અનુચ્છેદ-309 અનુચ્છેદ-311 અનુચ્છેદ-312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે ? ધર્મ શિક્ષણ હોદ્દો ઉંમર ધર્મ શિક્ષણ હોદ્દો ઉંમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP