ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ? સંસદની જાહેર હિસાબ સમિતિ કેન્દ્રીય તકેદારી આયોગ વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ એ.પી.જે.અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં સંસદની જાહેર હિસાબ સમિતિ કેન્દ્રીય તકેદારી આયોગ વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ એ.પી.જે.અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં લોકસભા અને વિધાનસભામાં મતદાન કરવા માટેની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરવામાં આવી. આ કાયદો કયા વર્ષથી અમલમાં મુકાયો ? 1989 1990 1988 1987 1989 1990 1988 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના સર્વોચ્ચ વડા કોણ છે ? રાજ્યપાલ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના સૌ પ્રથમ વખત શપથ લીધા તે સમયે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? મણિનગર વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા રાજકોટ (પૂર્વ) વિધાનસભા મણિનગર વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા રાજકોટ (પૂર્વ) વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે ? કાનૂની બાબતો ઉદ્યોગ અને ખનિજ નાણાં ગૃહ બાબતો કાનૂની બાબતો ઉદ્યોગ અને ખનિજ નાણાં ગૃહ બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના કુલ સભ્યોની સંખ્યા માંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ? 520 કરતા વધુ નહીં 530 કરતાં વધુ નહીં 510 કરતા વધુ નહીં 540 કરતાં વધુ નહી 520 કરતા વધુ નહીં 530 કરતાં વધુ નહીં 510 કરતા વધુ નહીં 540 કરતાં વધુ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP