ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-363-ક અનુચ્છેદ-364 અનુચ્છેદ-365 અનુચ્છેદ-363 અનુચ્છેદ-363-ક અનુચ્છેદ-364 અનુચ્છેદ-365 અનુચ્છેદ-363 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિની ચૂંટળી લડવા માટે નીચેના પૈકી શું આવશ્યક નથી ? ભારતના નાગિરક હોવું ઓછામાં ઓછા સ્નાતક સુધીનો અભ્યાસ લોકસભાના સભ્ય બનવા માટેની યોગ્યતા ધરાવવી 35 વર્ષ કે તેથી વધારે ઉંમર ભારતના નાગિરક હોવું ઓછામાં ઓછા સ્નાતક સુધીનો અભ્યાસ લોકસભાના સભ્ય બનવા માટેની યોગ્યતા ધરાવવી 35 વર્ષ કે તેથી વધારે ઉંમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે ? 74મો અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં 88મો 97મો 74મો અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં 88મો 97મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુધ્ધ તેના સભ્ય હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તે. ધારાસભ્ય તરીકે ગેરલાયક બને અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે પક્ષમાંથી દૂર થાય ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં ધારાસભ્ય તરીકે ગેરલાયક બને અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે પક્ષમાંથી દૂર થાય ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? સી. રાજગોપાલાચારી એ.એસ.એહમદી મોતીલાલ સેતલવાડ એમ.એચ. કણિયા સી. રાજગોપાલાચારી એ.એસ.એહમદી મોતીલાલ સેતલવાડ એમ.એચ. કણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ ન્યાયાલય અધિનિયમ કયા વર્ષમાં પસાર થયો ? 2001 2008 2011 2006 2001 2008 2011 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP