ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિ વિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-335 અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-336 અનુચ્છેદ-335 અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-336 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ સભા દ્વારા તા. ___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. 26 નવેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1949 15 ઓગસ્ટ, 1949 26 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1949 15 ઓગસ્ટ, 1949 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આમુખમાં કયો સુધારો કરવામાં આવેલ હતો અને તે ક્યારથી અમલી બનેલ હતો ? 42મો સુધારો તા.1-7-1977 42મો સુધારો તા. 3-1- 1977 42મો સુધારો તા.1-4-1977 42મો સુધારો તા.1-1-1977 42મો સુધારો તા.1-7-1977 42મો સુધારો તા. 3-1- 1977 42મો સુધારો તા.1-4-1977 42મો સુધારો તા.1-1-1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ છે ? શ્રી વજુભાઈ વાળા શ્રી સુરેશભાઈ મહેતા શ્રી અરવિંદભાઈ સંઘવી શ્રી સનત મહેતા શ્રી વજુભાઈ વાળા શ્રી સુરેશભાઈ મહેતા શ્રી અરવિંદભાઈ સંઘવી શ્રી સનત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષની છે ? 25 35 30 28 25 35 30 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકોની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે ? 341 342 243-D 202 341 342 243-D 202 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP