ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 370 અનુચ્છેદ 200 અનુચ્છેદ 300 અનુચ્છેદ 356 અનુચ્છેદ 370 અનુચ્છેદ 200 અનુચ્છેદ 300 અનુચ્છેદ 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયુ વિધાન યોગ્ય છે ? માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. અદાલતનો આશરો લઈ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. અદાલતનો આશરો લઈ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 199 આર્ટિકલ – 214 આર્ટિકલ – 198 આર્ટિકલ – 210 આર્ટિકલ – 199 આર્ટિકલ – 214 આર્ટિકલ – 198 આર્ટિકલ – 210 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિભાગ-IX માં પંચાયત વિશે કરેલ જોગવાઈઓ કોને લાગુ પડે છે ? આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યો આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ : 5 વર્ષનો હોય છે. 6 વર્ષનો હોય છે. 6 વર્ષ અથવા 80 ની ઉંમર જે પણ પહેલા થાય જેમ લોકસભામાં છે એમ 5 વર્ષનો હોય છે. 6 વર્ષનો હોય છે. 6 વર્ષ અથવા 80 ની ઉંમર જે પણ પહેલા થાય જેમ લોકસભામાં છે એમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં ? 14 11 7 21 14 11 7 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP