ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક.- આ પંક્તિ નો છંદ જણાવો સ્ત્રગ્ધરા દોહરો મનહર અનુષ્ટુપ સ્ત્રગ્ધરા દોહરો મનહર અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભરતેશ્વર બાહુબલિરાસ’ કૃતિનો મુખ્ય રસ કયો છે ? રૌદ્ર રસ વીરરસ કરુણ રસ શૃંગારરસ રૌદ્ર રસ વીરરસ કરુણ રસ શૃંગારરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ? દીપ નિર્વાણ ઝેર તો પીધા છે જાણી જાણી સોક્રેટિસ કુરુક્ષેત્ર દીપ નિર્વાણ ઝેર તો પીધા છે જાણી જાણી સોક્રેટિસ કુરુક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મોહમ્મદ માંકડનો જન્મ ક્યાં થયો હતો ? ગાણોલ સાયલા પાળિયાદ બાવળા ગાણોલ સાયલા પાળિયાદ બાવળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ? ચુનીલાલ મડિયા ધૂમકેતુ ર.વ.દેસાઈ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ધૂમકેતુ ર.વ.દેસાઈ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્રનો ક્યો ભાગ કલ્યાણગ્રામની યોજના અને લોકકલ્યાણના આદર્શને રજૂ કરે છે ? ભાગ-3 ભાગ-1 ભાગ-2 ભાગ-4 ભાગ-3 ભાગ-1 ભાગ-2 ભાગ-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP