ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ___ દીવાની અધિકાર છે મૂળભૂત અધિકાર છે રાજકીય અધિકાર છે. મૂળભૂત ફરજ છે દીવાની અધિકાર છે મૂળભૂત અધિકાર છે રાજકીય અધિકાર છે. મૂળભૂત ફરજ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાએ કયારે રાષ્ટ્રગીત સ્વીકાર્યુ ? 25 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ હિંદી ભાષાને દરજ્જો આપે છે ? કલમ-350 કલમ-352 કલમ-343 કલમ-351 કલમ-350 કલમ-352 કલમ-343 કલમ-351 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર-આવકનો હિસ્સો મળે છે ? નીતિ આયોગ નાણાપંચ આયોજન પંચ કેન્દ્ર સરકાર નીતિ આયોગ નાણાપંચ આયોજન પંચ કેન્દ્ર સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1987 1989 1986 1988 1987 1989 1986 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP