ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ? નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય નિવેદન નાણાંકીય અરજી નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય નિવેદન નાણાંકીય અરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજ્ય કયું છે ? પશ્ચિમ બંગાળ રાજસ્થાન ઓડિશા તેલંગાણા પશ્ચિમ બંગાળ રાજસ્થાન ઓડિશા તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિની નિમણૂંક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઇ કરતો બંધારણ સુધારો ક્યારે થયો ? 1956 1962 1958 1960 1956 1962 1958 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘને માટે એક સંસદ રહેશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 80 78 79 86 80 78 79 86 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં કેટલી અનુસૂચિઓ આમેજ કરવામાં આવેલી છે ? 10 12 11 13 10 12 11 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યસભાની રચનામાં માન.રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુક્તિ કરી શકે છે." આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 80 77 76 79 80 77 76 79 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP