કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/ વિધાનો પસંદ કરો. વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી. વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે. આપેલ તમામ છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે. વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી. વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે. આપેલ તમામ છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ માનવતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 18 ઓગસ્ટ 20 ઓગસ્ટ 17 ઓગસ્ટ 19 ઓગસ્ટ 18 ઓગસ્ટ 20 ઓગસ્ટ 17 ઓગસ્ટ 19 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) અવની લેખારાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં 10 મીટર એર રાયફલ શૂટિંગમાં કયો મેડલ જીત્યો ? ગોલ્ડ બ્રોન્ઝ આપેલ પૈકી કોઈ નહીં સિલ્વર ગોલ્ડ બ્રોન્ઝ આપેલ પૈકી કોઈ નહીં સિલ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સોમનાથ મંદિર ખાતે પાર્વતી માતાના મંદિરનું નિર્માણ થનાર છે જેના મુખ્ય દાતા ___ છે. શ્રી જે.ડી. પરમાર શ્રી ભીખુભાઈ ધામેલીયા શ્રી પ્રભાશંકર સોમપૂરા આપેલ પૈકી કોઈ નહીં શ્રી જે.ડી. પરમાર શ્રી ભીખુભાઈ ધામેલીયા શ્રી પ્રભાશંકર સોમપૂરા આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટ્રીબ્યુનલ રિફોર્મ્સ બિલ, 2021 અંતર્ગત કેટલા એપેલેટ ટ્રિબ્યુનલ સમાપ્ત કરી દેવામાં આવશે ? 13 15 11 9 13 15 11 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 50 વર્ષના સમયથી બંધ પડેલ હલ્દીબાડી–ચિલાહાટી રેલ્વે માર્ગની પુનઃસ્થાપના કરવામાં આવી છે ? બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP