ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય માહિતી પંચમાં મહત્તમ, કેટલાં માહિતી કમિશનરની નિયુક્તિ કરી શકાય ? 7 8 9 10 7 8 9 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ? લોકસભાના સિનિયર સભ્ય રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના સિનિયર સભ્ય રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે ? પાંચ ત્રણ ચાર છ પાંચ ત્રણ ચાર છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયનું ઉદ્ઘાટન કયારે કરવામાં આવ્યું ? 31-10-1950 28-01-1950 2-10-1950 14-11-1950 31-10-1950 28-01-1950 2-10-1950 14-11-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે ? 5:3 2:1 3:2 3:4 5:3 2:1 3:2 3:4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ ૨૦૧૩ અનુસાર લોકાયુક્ત તરીકે નિમાયેલા વ્યક્તિ પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી ___ વર્ષની મુદત સુધી અથવા ___ વર્ષની ઉંમરની થાય, એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે. 5,70 5,62 5,72 6,65 5,70 5,62 5,72 6,65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP