કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/ વિધાનો પસંદ કરો. છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે. આપેલ તમામ વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે. વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી. છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે. આપેલ તમામ વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે. વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં કયા દિવસે ‘મુસ્લિમ મહિલા અધિકાર દિવસ'ની ઉજવણી કરવમાં આવે છે ? 3, ઓગસ્ટ 4, ઓગસ્ટ 2, ઓગસ્ટ 1, ઓગસ્ટ 3, ઓગસ્ટ 4, ઓગસ્ટ 2, ઓગસ્ટ 1, ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Exim બેકે ક્યા દેશને પેયજળ પ્રોજેક્ટ હોસ્પિટલ નિર્માણ અને સૌર પ્રોજેકટો માટે 210.73 મિલિયન ડોલરની સોફ્ટ લોન અંગે હસ્તાક્ષર કર્યા ? ઘાના ગિની માલી સેનેગલ ઘાના ગિની માલી સેનેગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા સ્થળે ભારતના પ્રથમ ‘સ્મોગ ટાવર’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ? બેંગ્લોર દિલ્હી કોલકાત્તા ચેન્નાઈ બેંગ્લોર દિલ્હી કોલકાત્તા ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારતના સૌથી ઊંચા હર્બલ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? દિલ્હી રાજસ્થાન ઉત્તરાખંડ લદાખ દિલ્હી રાજસ્થાન ઉત્તરાખંડ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં સંસદના બંને ગૃહ દ્વારા ‘સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) સુધારા બિલ, 2021' પસાર કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત કયા બિલમાં સુધારો કરવામાં આવ્યો છે ? સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1968 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1972 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1965 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ), 1961 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1968 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1972 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1965 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ), 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP