ભૌતિક વિજ્ઞાન (Physics) ___ એ વિદ્યુતભાર અને ચુંબકીયક્ષેત્ર સાથે સંકળાયેલી ભૌતિકવિજ્ઞાનની શાખા છે ? થર્મોડાઇનેમિક્સ ઇલેક્ટ્રૉડાઇનેમિક્સ યંત્રશાસ્ત્ર પ્રકાશશાસ થર્મોડાઇનેમિક્સ ઇલેક્ટ્રૉડાઇનેમિક્સ યંત્રશાસ્ત્ર પ્રકાશશાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) કોઈ પદાર્થ (4.0 ± 0.3) s માં (14.0 ± 0.2) m અંતર કાપે છે. તો આ પદાર્થનો વેગ ___ (3.5 ± 0.51) ms-1 (3.5 ± 0.21) ms-1 (3.5 ± 0.31) ms-1 (3.5 ± 0.41) ms-1 (3.5 ± 0.51) ms-1 (3.5 ± 0.21) ms-1 (3.5 ± 0.31) ms-1 (3.5 ± 0.41) ms-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) β-ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસ ___ નું ઉત્સર્જન કરે છે. ન્યુટ્રૉન અને પ્રોટોન ન્યુટ્રિનો અને પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રૉન ન્યુટ્રિનો અને ઇલેક્ટ્રૉન ન્યુટ્રૉન અને પ્રોટોન ન્યુટ્રિનો અને પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રૉન ન્યુટ્રિનો અને ઇલેક્ટ્રૉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કોનો એકમ સાધિત એકમ છે ? દળ થર્મોડાઇનેમિક તાપમાન દ્રવ્યનો જથ્થો દબાણ દળ થર્મોડાઇનેમિક તાપમાન દ્રવ્યનો જથ્થો દબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે ? 1J = 10⁷ erg 1 dyne = 10⁵ N 1 ફર્મી (fm) = 10-15 m 1 પાર્સેક = 3.08 × 10¹⁶ m 1J = 10⁷ erg 1 dyne = 10⁵ N 1 ફર્મી (fm) = 10-15 m 1 પાર્સેક = 3.08 × 10¹⁶ m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 5.4 × 10³ માં સાર્થક અંકો ___ 4 1 3 2 4 1 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP