ભૌતિક વિજ્ઞાન (Physics) ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ એ ___ છે. માત્ર અપાકર્ષી બળ માત્ર આકર્ષી બળ લઘુઅંતરીય બળ આકર્ષી બળ અને અપાકર્ષી બળ માત્ર અપાકર્ષી બળ માત્ર આકર્ષી બળ લઘુઅંતરીય બળ આકર્ષી બળ અને અપાકર્ષી બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર જણાવો. M¹L-2T-2 M⁰L³T-2 M¹L⁰T-3 M¹L⁰T-1 M¹L-2T-2 M⁰L³T-2 M¹L⁰T-3 M¹L⁰T-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 0.0250 માં સાર્થક અંકો કેટલા છે ? 4 1 2 3 4 1 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ભૌતિકરાશિનું સૂત્ર Z = A½B²/CD² છે તથા A, B, C અને Dના માપનમાં પ્રતિશત ત્રુટિ 2%, 1%, 3% અને ⅓% છે, તો Z ના માપનમાં પ્રતિશત ત્રુટિ શોધો. 5% 8% 7% 6% 5% 8% 7% 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો એકમ જણાવો. As NC Vm-1 Vm As NC Vm-1 Vm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને ___ કહે છે. 1 AU 1 પ્રકાશવર્ષ 1 પાર્સેક 1 A° 1 AU 1 પ્રકાશવર્ષ 1 પાર્સેક 1 A° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP