ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ? 18(1) અને 19(1) 28(1) અને 29(1) 20(1) અને 22(1) 14(4) અને 16(4) 18(1) અને 19(1) 28(1) અને 29(1) 20(1) અને 22(1) 14(4) અને 16(4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે ? રાષ્ટ્રપતિ મંત્રીઓ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ મંત્રીઓ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથિવિધ કોના દ્વારા કરાવવામાં આવે છે ? રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય માહિતી પંચમાં મહત્તમ, કેટલાં માહિતી કમિશનરની નિયુક્તિ કરી શકાય ? 7 9 8 10 7 9 8 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંધ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. આર્ટિકલ-317 આર્ટિકલ-315 આર્ટિકલ-322 આર્ટિકલ–311 આર્ટિકલ-317 આર્ટિકલ-315 આર્ટિકલ-322 આર્ટિકલ–311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ? સોમનાથ ચેટર્જી ડો. બાબાસાહેબ આંબેડકર મોરારજીભાઈ દેસાઈ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સોમનાથ ચેટર્જી ડો. બાબાસાહેબ આંબેડકર મોરારજીભાઈ દેસાઈ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP