ભૌતિક વિજ્ઞાન (Physics)
સમય એ સમાંગ છે. જેના પરિણામસ્વરૂપે સંરક્ષણનો કયો નિયમ મળે છે ?

વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ
રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ
ઊર્જા-સંરક્ષણનો નિયમ
કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
કોઈ રેડિયોએક્ટિવ તત્ત્વમાં t સમયે અવિભંજીત પરમાણુઓની સંખ્યા N = N0e-λr સૂત્ર અનુસાર મળે છે. જ્યાં N0 એ પ્રારંભિક અવિભંજીત પરમાણુઓની સંખ્યા છે. તો λનું પારિમાણિક સૂત્ર જણાવો.

M-1L⁰T⁰
M¹L⁰T-1
M⁰L⁰T-1
M⁰L-1T⁰

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
પૃથ્વીના વ્યાસાંતે આવેલાં A અને B સ્થળો પરથી એક સાથે ગ્રહનું અવલોકન કરતાં બે અવલોકન દિશાઓ વચ્ચેનો કોણ 1.6° મળે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁴km લઈએ, તો પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર શોધો.

4.57 × 10⁸ km
3.84 × 10⁸ m
4.57 × 10⁵ km
4.08 × 10⁸ m

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP