ભૌતિક વિજ્ઞાન (Physics)
ન્યુક્લિયસમાં લાગતું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ નીચેનામાંથી કોની વચ્ચે લાગે છે ?
(1) પ્રોટોન-પ્રોટોન
(2) પ્રોટોન-ન્યુટ્રોન
(3) ન્યુટ્રોન-ન્યુટ્રોન
(4) પ્રોટોન-ઇલેક્ટ્રોન
ભૌતિક વિજ્ઞાન (Physics)
અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ Rp = R1R2/R1+R2 સૂત્રથી મળે છે, તો ΔRp/Rp² = ___
ભૌતિક વિજ્ઞાન (Physics)
ભૌતિકરાશિનું સૂત્ર Z = A½B²/CD² છે તથા A, B, C અને Dના માપનમાં પ્રતિશત ત્રુટિ 2%, 1%, 3% અને ⅓% છે, તો Z ના માપનમાં પ્રતિશત ત્રુટિ શોધો.