ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે ? 1 પાર્સેક = 3.08 × 10¹⁶ m 1J = 10⁷ erg 1 ફર્મી (fm) = 10-15 m 1 dyne = 10⁵ N 1 પાર્સેક = 3.08 × 10¹⁶ m 1J = 10⁷ erg 1 ફર્મી (fm) = 10-15 m 1 dyne = 10⁵ N ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) એક ગોળાની ત્રિજ્યા 1.51 cm છે; તો તેનું ક્ષેત્રફળ સાર્થક અંકોને ધ્યાનમાં લેતાં ___ થાય. 28.6381 cm² 28.638 cm² 28.63 cm² 28.6 cm² 28.6381 cm² 28.638 cm² 28.63 cm² 28.6 cm² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) પૃથ્વીના વ્યાસાંતે આવેલા સ્થળેથી એકી સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે; તો બે અવલોકન દિશાઓ વચ્ચે આંતરાતો કોણ 54' છે. જો પૃથ્વીની ત્રિજ્યા 6.4 × 10⁶m લેવામાં આવે, તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શોધો. 4.076 × 10⁸m 5.813 × 10⁸m 8.153 × 10⁸m 3.581 × 10⁸m 4.076 × 10⁸m 5.813 × 10⁸m 8.153 × 10⁸m 3.581 × 10⁸m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો એકમ જણાવો. As Vm-1 NC Vm As Vm-1 NC Vm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 3.75 N માંથી 1.71 N બાદ કરતાં મળતા પરિણામને સાર્થક અંકોમાં દર્શાવો. 2.0 N 2 N 2.000 N 2.04 N 2.0 N 2 N 2.000 N 2.04 N ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 1.875 +2.41 = ....... (સાર્થક અંકોને ધ્યાનમાં લઈ ગણો.) 4.3 4.29 4.28 4.285 4.3 4.29 4.28 4.285 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP