Loading [Contrib]/a11y/accessibility-menu.js
ભૌતિક વિજ્ઞાન (Physics)
પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને ___ કહે છે.
ભૌતિક વિજ્ઞાન (Physics)
β-ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસ ___ નું ઉત્સર્જન કરે છે.
ભૌતિક વિજ્ઞાન (Physics)
એક ગોળાની ત્રિજ્યા 1.51 cm છે; તો તેનું ક્ષેત્રફળ સાર્થક અંકોને ધ્યાનમાં લેતાં ___ થાય.
ભૌતિક વિજ્ઞાન (Physics)
1 mm લઘુતમ માપ ધરાવતી માપપટ્ટી વડે સાદા લોલકની લંબાઈ માપતાં 10 cm મળે છે. 1 s નું વિભેદન ધરાવતી ઘડિયાળથી 100 દોલનો માટેનો સમય માપતાં 90 s મળે છે, તો g નું મૂલ્ય નીચેનામાંથી ___ ms-2 થાય.(g = 9.8 ms-2 લો.)