ભૌતિક વિજ્ઞાન (Physics)
1 mm લઘુતમ માપ ધરાવતી માપપટ્ટી વડે સાદા લોલકની લંબાઈ માપતાં 10 cm મળે છે. 1 s નું વિભેદન ધરાવતી ઘડિયાળથી 100 દોલનો માટેનો સમય માપતાં 90 s મળે છે, તો g નું મૂલ્ય નીચેનામાંથી ___ ms-2 થાય.(g = 9.8 ms-2 લો.)
ભૌતિક વિજ્ઞાન (Physics)
પૃથ્વીના વ્યાસાંતે આવેલા સ્થળેથી એકી સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે; તો બે અવલોકન દિશાઓ વચ્ચે આંતરાતો કોણ 54' છે. જો પૃથ્વીની ત્રિજ્યા 6.4 × 10⁶m લેવામાં આવે, તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શોધો.