ભૌતિક વિજ્ઞાન (Physics) જો દળ, લંબાઈ અને સમયના એકમ બમણા કરવામાં આવે, તો કોણીય વેગમાનનો એકમ ___ થાય. બમણો ચાર ગણો ત્રણ ગણો આઠ ગણો બમણો ચાર ગણો ત્રણ ગણો આઠ ગણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) β-ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસ ___ નું ઉત્સર્જન કરે છે. ન્યુટ્રોન અને ઇલેક્ટ્રૉન ન્યુટ્રૉન અને પ્રોટોન ન્યુટ્રિનો અને ઇલેક્ટ્રૉન ન્યુટ્રિનો અને પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રૉન ન્યુટ્રૉન અને પ્રોટોન ન્યુટ્રિનો અને ઇલેક્ટ્રૉન ન્યુટ્રિનો અને પ્રોટોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) સમય એ સમાંગ છે. જેના પરિણામસ્વરૂપે સંરક્ષણનો કયો નિયમ મળે છે ? ઊર્જા-સંરક્ષણનો નિયમ વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ ઊર્જા-સંરક્ષણનો નિયમ વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) t સમયે કણે કાપેલું અંતર x નીચેના સૂત્ર દ્વારા મળે છે. x = v0/k [1 – ekt] જ્યાં v0 = પ્રારંભિક વેગ છે. તો અચળાંક kનું પારિમાણિક સૂત્ર ___ થાય. M⁰L⁰T¹ M⁰L-1T¹ M⁰L⁰T-1 M⁰L¹T⁰ M⁰L⁰T¹ M⁰L-1T¹ M⁰L⁰T-1 M⁰L¹T⁰ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ Rp = R1R2/R1+R2 સૂત્રથી મળે છે, તો ΔRp/Rp² = ___ ΔR1/R1² - ΔR2/R2² ΔR1/R1 - ΔR2/R2 ΔR1/R1 + ΔR2/R2 ΔR1/R1² + ΔR2/R2² ΔR1/R1² - ΔR2/R2² ΔR1/R1 - ΔR2/R2 ΔR1/R1 + ΔR2/R2 ΔR1/R1² + ΔR2/R2² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) એક સમઘનની લંબાઈ / = (1.5 ± 0.02) cm છે, તો તેનું કદ V = ..... cm³ 3.375 ± 0.4 3.375 ± 0.04 3.375 ± 0.013 3.375 ± 0.135 3.375 ± 0.4 3.375 ± 0.04 3.375 ± 0.013 3.375 ± 0.135 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP