ભૌતિક વિજ્ઞાન (Physics) એક સમઘનનું કદ અને સપાટીનું ક્ષેત્રફળ સમાન છે, તો તેની સપાટીનું ક્ષેત્રફળ ___ 36 એકમ 144 એકમ 216 એકમ 1000 એકમ 36 એકમ 144 એકમ 216 એકમ 1000 એકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ગુરુત્વીય સ્થિતિમાન Φ =-GM/r સૂત્ર અનુસાર મળે છે તો ΔΦ/Φ = ___ Δr/t 2 Δr/t t/Δr -Δr/r Δr/t 2 Δr/t t/Δr -Δr/r ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) પાવરનું પારિમાણિક સૂત્ર ___ M¹L-2T² M¹L²T-3 M⁰L²T-3 M¹L²T-2 M¹L-2T² M¹L²T-3 M⁰L²T-3 M¹L²T-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) બળના આઘાતનું પારિમાણિક સૂત્ર ___ છે. M¹L²T-1 M¹L¹T¹ M¹L-1T¹ M¹L¹T-1 M¹L²T-1 M¹L¹T¹ M¹L-1T¹ M¹L¹T-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 1.97855ને ત્રણ અંકો સુધી round off કરતાં મળતી સંખ્યા ___ 1.97 1.90 1.98 2.00 1.97 1.90 1.98 2.00 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) બ્રહ્માંડ શાનું બનેલું છે ? શૂન્યાવકાશ દ્રવ્ય અને વિકિરણ માત્ર વિકિરણ માત્ર દ્રવ્ય શૂન્યાવકાશ દ્રવ્ય અને વિકિરણ માત્ર વિકિરણ માત્ર દ્રવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP