ભૌતિક વિજ્ઞાન (Physics) જો લબાઈનો એકમ અને બળનો એકમ ચાર ગણો વધે તો ઊર્જાનો એકમ ___ 8 ગણો વધે 16 ગણો ઘટે 8 ગણો ઘટે 16 ગણો વધે 8 ગણો વધે 16 ગણો ઘટે 8 ગણો ઘટે 16 ગણો વધે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) l1 40.2 ± 0.1 અને l2 = 20.1 ± 0.1 તો l1 + l2 માં મહત્તમ અનિશ્ચિતતા ___ થાય. 0.2 0.1 0.3 0.4 0.2 0.1 0.3 0.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જડત્વની ચાકમાત્રાનો SI એકમ ___ Kg m Kg cm² kg m-2 Kg m² Kg m Kg cm² kg m-2 Kg m² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો સૂર્યનો વ્યાસ 1.393 × 10⁹m હોય, તો સૂર્યનો કોણીય વ્યાસ ___ થાય. પૃથ્વીથી સૂર્યનું અંતર 1.496 × 10⁸km અને 1" = 4.85 × 10-6 rad 1920' 192.0" 1920 rad 1920" 1920' 192.0" 1920 rad 1920" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કઈ ભૌતિકરાશિને બધી જ એકમ પદ્ધતિમાં સમાન એકમ છે ? દળ લંબાઈ કાર્ય સમય દળ લંબાઈ કાર્ય સમય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ભૌતિકવિજ્ઞાનનો વિસ્તાર લગભગ ___ સુધીનો છે. શૂન્યથી અનંત પૃથ્વીની આસપાસ પૃથ્વીથી સૂર્ય ન્યુક્લિયસના વિસ્તાર શૂન્યથી અનંત પૃથ્વીની આસપાસ પૃથ્વીથી સૂર્ય ન્યુક્લિયસના વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP