ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ?

દલપતરામ
નર્મદ
દુર્ગારામ મહેતાજી
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાબુલીવાલા, પોસ્ટમાસ્તર કોની વાર્તાઓ છે ?

કૃષ્ણલાલ શ્રીઘરાણી
રવીન્દ્રનાથ ટાગોર
પ્રસાદ બ્રહ્મભટ્ટ
પ્રેમજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ?

સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન
બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા.
ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા
ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP