કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ‘કાંકોરી ટ્રેન કાવતરું’ અથવા ‘કાંકોરી ટ્રેન ષડયંત્ર’નું નામ બદલીને ‘કાંકોરી ટ્રેન કાર્યવાહી’ કરવામાં આવ્યું છે ? ઉત્તરપ્રદેશ હરિયાણા પ. બંગાળ પંજાબ ઉત્તરપ્રદેશ હરિયાણા પ. બંગાળ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સોમનાથ મંદિર ખાતે પાર્વતી માતાના મંદિરનું નિર્માણ થનાર છે જેના મુખ્ય દાતા ___ છે. આપેલ પૈકી કોઈ નહીં શ્રી ભીખુભાઈ ધામેલીયા શ્રી પ્રભાશંકર સોમપૂરા શ્રી જે.ડી. પરમાર આપેલ પૈકી કોઈ નહીં શ્રી ભીખુભાઈ ધામેલીયા શ્રી પ્રભાશંકર સોમપૂરા શ્રી જે.ડી. પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના નેતૃત્વમાં ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે મનાવવામાં આવશે ? વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તર પ્રદેશના ક્યા જિલ્લામાં ઉત્તર પ્રદેશની પ્રથમ 'આયુષ યુનિવર્સિટી'ની આધારશિલા મૂકી ? અલીગઢ અમેઠી ગોરખપુર આઝમગઢ અલીગઢ અમેઠી ગોરખપુર આઝમગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) DCGIએ ઝાયડસ કેડિલા દ્વારા નિર્મિત કઈ રહીને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે ? MV-COV-D ZNCov-D ZyCov-D NV-COV-D MV-COV-D ZNCov-D ZyCov-D NV-COV-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના 25મા કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGN) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? મનહર પ્રસાદ દીપક મિશ્રા રાહુલ શર્મા દીપકદાસ મનહર પ્રસાદ દીપક મિશ્રા રાહુલ શર્મા દીપકદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP