કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વિશ્વના બીજા સૌથી મોટા રિફર્બિશ્ડ અત્યાધુનિક નેશનલ જીન બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? લદાખ ઉત્તર પ્રદેશ હરિયાણા નવી દિલ્હી લદાખ ઉત્તર પ્રદેશ હરિયાણા નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2021માં માલાબાર અભ્યાસની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ? 27મી 24મી 26મી 25મી 27મી 24મી 26મી 25મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતું ? શ્રી નીરજ ચોપરા શ્રી રવિકુમાર દહિયા શ્રી મનપ્રીત સિંઘ શ્રી બજરંગ પુનિયા શ્રી નીરજ ચોપરા શ્રી રવિકુમાર દહિયા શ્રી મનપ્રીત સિંઘ શ્રી બજરંગ પુનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘સ્પુતનિક— 5’ કયા દેશ દ્વારા નિર્મિત Covid-19 રસી છે ? જર્મની જાપાન રશિયા અમેરિકા જર્મની જાપાન રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત સરકાર કઈ સંસ્થાના સહયોગથી એનિમેશન, વિઝયુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ માટે સેન્ટર ઓફ એક્સલેન્સની સ્થાપના કરશે ? IIT ખડગપુર IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT બોમ્બે IIT ખડગપુર IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 37મી ‘પ્રગતિ’ બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી ? શ્રી અમિતભાઈ શાહ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રીમતી નિર્મલા સીતારામન શ્રી રાજનાથ સિંહ શ્રી અમિતભાઈ શાહ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રીમતી નિર્મલા સીતારામન શ્રી રાજનાથ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP